અહીંનું વાતાવરણ રમણીય પ્રશંસનીય અને ખુબ જ આનંદદાયક મનને મોહક કરનારું છે. અહીં શનિવારે ભક્તોજનોની ખૂબ જ ભીડ જોવા મળે છે.
ખુબ જ વિશાળ જગ્યામાં પ્રસિદ્ધ જીથુડી દાદા નુ મંદિર ઘણા બધા ને આશરો પણ પૂરો પાડે છે.
અહીં મહંત શ્રી પરમ પૂજનીય રામદયાદાસ બાપુ અને રામરૂપ બાપુ સેવા આપી રહયા છે. તેમજ તેમની રાત દિવસ સેવાની લીધે આ જગ્યા ખૂબ જ પાવન અનેક પવિત્ર બને છે.
No comments:
Post a Comment